કીર્તિદા પરીખની રચનાઓ……

મે 9, 2016

Filed under: Uncategorized — kirtidaparikh @ 4:56 પી એમ(pm)

વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મતભેદ ઝડપથી થઈ જાય એવો સમય છે.
છતાં સરળતાથી સમાધાન કરવું જોઇએ , માનવાના આ જ તો લક્ષણ છે.
નજીકની વ્યક્તિઓ કે પછી મિત્રો ,પડોસી જોડે સહેજ પણ અભાવ આપણૂં જ બગાડે છે .જેની આપણને જાણ હોતી નથી.ચેતી જવા જેવું છે.

આગામી પૃષ્ઠ »

Blog at WordPress.com.