કીર્તિદા પરીખની રચનાઓ……

મારી ઓળખ

હું, કીર્તિદા સુધીર પરીખ મારા ગુજરાતી બ્લોગ પર આપ સહુ મિત્રો ત્થા સ્નેહીઓનું હાર્દિક સ્વાગત કરું છું.

મારી રચનાઓ અને સંવેદનાઓને આવકારવા અને સમજવા સહુને હાર્દિક આમંત્રણ પાઠવું છું. આપ સર્વે સુધી મારી રચનાઓ પહોંચાડવાના ઉદ્દેશથી  આ બ્લોગનો જન્મ થયો છે.

છેલાં ઘણા વરસથી દુબઈ રહું છું પણ મારૂં મુળ વતન અમદાવાદ. હિન્દી સાહિત્યમાં અનુસ્નાતક છું. લેખનથી મારો બચપણથી જ શોખ રહ્યો છે પણ વ્યવસ્થિત લેખનની શરૂઆત કોલેજકાળથી થઈ એમ કહી શકાય. સાચું પ્રોત્સાહન અને પ્રેરણા મારી પુત્રી ખ્યાતિ ત્થા મારા પતિ ડો. સુધીર તરફથી મળ્યું.

જાણીતા લેખક, વિચારક અને તબીબ એવા અમારા સ્નેહીમિત્ર ડો. વીજળીવાળાએ સલાહ, સુચનો અને લખવાની એક દિશા ચિંધી.

કંઈ ખાસ પ્રકાશિત થયેલ નથી. પણ કેટલીક રચનાઓ સહુની જાણીતી અને માનીતી  રીડગુજરાતી.કોમ પર પ્રકાશિત થયેલ છે. આ માટે શ્રી મૃગેશભાઈનો હાર્દિક આભાર.

મારી રચનાનો બ્લોગ બનાવવાનું નમ્ર સુચન નટવર મહેતા (ન્યુ જર્સી) તરફથી થયું. એમના માર્ગદર્શન અને મદદને કારણે ગુજરાતી બ્લોગજગતના વિકસતા જતા વિશાળ આકાશમાં મારા બ્લોગનો પણ ઉદય થયો.

મારી દીકરી ખ્યાતિ, ઓપ્થેમોલોજીસ્ટ એવા મારા પતિશ્રી ડો. સુધીર, ડો. વીજળીવાળા, શ્રી મૃગેશભાઈ શાહ અને નટવર મહેતાની હું ઋણી છું.

મારી દરેક રચનાઓ સમયાંતરે અહિં  રજુ કરવાનો ઈરાદો છે. આપ સહુના સાથ સહકાર અને સુચનોની આશા સેવું છું. સમય ફાળવી અવાર નવાર મારા બ્લોગને આંગણે આવી એને પવિત્ર કરતા રહેશો એવી અભ્યર્થના છે.

અસ્તુ…!!

કીર્તિદા પરીખ

ઈમેઈલ: kirtidasp@rediffmail.com

28 Comments »

  1. સ્વાગત અને અભિનંદન.

    Comment by પંચમ શુક્લ — November 23, 2009 @ 2:19 pm | Reply

  2. Really nice to see your blog. You are connected with doctors as family and friends that makes me write this comment. Dr vijaliwala also knows me well. His writtings are very popular in our town.
    regards,
    “saaj” Mevada

    Comment by venunad — November 23, 2009 @ 4:50 pm | Reply

  3. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…!

    Comment by વિનય ખત્રી — November 24, 2009 @ 8:31 am | Reply

  4. કિર્તિદાબહેન, બ્લોગજગતમાં તમારું સ્વાગત અને શુભેચ્છાઓ..

    લખતા રહેજો.

    લતા હિરાણી

    Comment by readsetu — November 26, 2009 @ 12:08 am | Reply

  5. કીર્તિદાબહેન….આ વિશાળ નેટવિશ્વમાં આપનું સ્વાગત અને સત્કાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

    ખૂબ લખતા રહો એવી પ્રાર્થના સાથે

    Comment by nilam doshi — November 26, 2009 @ 12:32 am | Reply

  6. બ્લોગજગતમાં આપનું યોગદાન નોંધનીય અને માણવાલાયક બની રહેશે તેવી અપેક્ષાઓ અને શુભકામનાઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે….

    Comment by jignesh adhyaru — November 28, 2009 @ 4:05 am | Reply

  7. બ્લોગજગતમાં તમારું સ્વાગત અને શુભેચ્છાઓ..

    Comment by Neepra — November 28, 2009 @ 7:39 am | Reply

  8. congratulations!!! kirtidaben,

    Its really feel nice to see your blog page and definatelly love to read your posting on this platform.

    Thank you very much,

    With Kind Regards,

    Nitin
    from vadgam

    Comment by Nitin — December 2, 2009 @ 8:43 am | Reply

  9. કિર્તિદાબહેન આપને ખુબ ખુબ અભિનંદન આ બ્લોગ આરંભ કરવા બદલ આપની રચનાઅઓ જરુર માણીશું અને પ્રેરણા લેતા રહીશું..નટવરભાઇ મારા પણ મિત્ર થયા છે અને અમે અવારનવાર બ્લોગમા તથા મેઇલથી મળતા રહી વિચાર વિમર્શ કરતા રહીએ છીએ. હુ પણ આમ તો અમદાવાદમા જ રહેલો..હાલ લેસ્ટર્સ્થાયી છું

    Comment by Dilip Gajjar — December 7, 2009 @ 10:50 am | Reply

  10. GUJARATI BLOGJAGATMA APANU SWAGAT CHE

    Comment by BHARAT SUCHAK(GUJARATI) — December 15, 2009 @ 2:02 pm | Reply

  11. http://www.bhagvadgomandal.com/

    aa gujarati site che…jema aapne samanarthi sabdo madi rahse…jao tame kavita lakho…etle tmane …devanagari kavita read karvanu pan suchan karu chu…hau tamarathi umar ma bhu nanao chu…pan aa devanagari kavita vachanu mane javed akhtar(song wrinter in Hindi movies) sabhadava madiyu hatu..

    jao kadach nana mode moti vaat khevay jay tau mane maff kari dejo…

    aahiya mai email id khotu lakiyu che …tau message na karta ..please…

    Comment by Kashyap — December 30, 2009 @ 3:35 pm | Reply

  12. tamari dekari..ઓપ્થેમોલોજીસ્ટ che…tene lagato koi guajrati ma blog nathi…elte ek suchan karvanu maan thay che..(ઓપ્થેમોલોજીસ્ટ )ma keva problem aave che ne tena solution shu tene lagato koi blog bani jay tau mazzza aavi jay..

    Comment by Kashyap — December 30, 2009 @ 3:41 pm | Reply

  13. શુભેચ્છાઓ…

    Comment by amit pisavadiya — January 10, 2010 @ 1:06 pm | Reply

  14. Very nice site. Keep writing.

    Comment by Hiral Vyas "Vasantiful" — January 12, 2010 @ 10:07 am | Reply

  15. દુનીયાની સફર કરવી હોય તો પ્રથમ પગલું ઘરેથી માંડવું જ પડે.

    મુંબઈથી પ્રકાશીત મરાઠી છાપાઓ લોકમત અને સામના જોવા નેટ પર પ્રયત્ન કર્યો પણ કોઈક ફોન્ટની તકલીફને કારણે વાંચી ન શક્યો અને ખાખાખોળાં કરતાં આપના બ્લોગ ઉપર આવી પહોંચ્યો.

    ભલું થાજો આ નેટ, બ્લોગ અને યુનીકોડ વાળાનું જેનાથી આ કોમેન્ટ મેં પણ લખી નાખી.

    Comment by vkvora, Atheist, Rationalist — January 23, 2010 @ 3:43 am | Reply

  16. કોઈ પણ બાબતનો શોખ હોય અને તે બાબત કરવાની હોય તો તેમાં મન તો હોય જ પણ સાથે સાથે હ્રદય પણ ભળે.હ્રદયપૂર્વક વ્યક્ત કરેલ કોઈ પણ વાત બીજી વ્યક્તિના હ્રદયને અસર કરે જ. બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

    Comment by atuljaniagantuk — February 5, 2010 @ 1:26 pm | Reply

  17. આપના બ્લોગની આજે જ મુલાકાત લીધી. નેટ જગતમાં આપનું સ્વાગત છે.

    Comment by Heena Parekh — February 5, 2010 @ 6:16 pm | Reply

  18. warm welcome to gujarati blog world !

    Comment by Pinki — February 8, 2010 @ 1:00 pm | Reply

  19. કીર્તિદાબહેન,..નમસ્કાર
    ખુબ ખુબ અભિનંદન આપને આપ આ સાહિત્યના પથ પર આગળને આગળ વધતા રહો તે જ અભ્યર્થના….

    Comment by Dilip Gajjar — February 14, 2010 @ 3:11 pm | Reply

  20. Bahu saras… Abhinandan…

    Comment by pankaj trivedi — February 18, 2010 @ 7:54 am | Reply

  21. Glad to know that you are from Ahemdabad – my city. It is heartening that people like you away from home, keep such a warm relationship with mother tongue.

    Comment by Suresh Jani — March 14, 2010 @ 4:02 am | Reply

  22. Most welcome

    Comment by "માનવ" — March 23, 2010 @ 11:22 am | Reply

  23. આનંદ

    Comment by kaushal parekh — March 25, 2010 @ 5:28 am | Reply

  24. Reading gujarati is bringing back to Gujarat after 41 years.
    We visit Gujarat and Our mother land every yera and work for BPA
    Blind People association.
    When you go to Amadavad do visit BPA But Read what we are doing.The website is http://www.bpaindia.org

    Rajendra Trivedi,M.D.

    Comment by dhavalrajgeera — મે 10, 2010 @ 2:36 pm | Reply

  25. very nice…

    Comment by Jitendra N. Barot — September 18, 2010 @ 11:28 pm | Reply

  26. Very Nice…. શુભેચ્છાઓ સહ, લખતા રહેજો….

    Comment by Paresh Patel — January 6, 2011 @ 5:59 am | Reply

  27. khub j sras rachana kari che …………………

    Comment by આકાશ ગૌસ્વામી — October 19, 2011 @ 3:46 am | Reply

  28. છેલાં ઘણા વરસથી દુબઈ રહું છું પણ મારૂં મુળ વતન અમદાવાદ. હિન્દી સાહિત્યમાં અનુસ્નાતક છું. લેખનથી મારો બચપણથી જ શોખ રહ્યો છે પણ વ્યવસ્થિત લેખનની શરૂઆત કોલેજકાળથી થઈ એમ કહી શકાય. સાચું પ્રોત્સાહન અને પ્રેરણા મારી પુત્રી ખ્યાતિ ત્થા મારા પતિ ડો. સુધીર તરફથી મળ્યું………………………………………………………………………………………….
    Kirtidaben,
    For the 1st time I am on your Blog…& it was possible as you had posted a LINK to your Blog in your Comment for a Post on my Blog Chandrapukar.
    I had taken the opportunity to view the Posts on your Blog.
    FIRSTLY…..Congratulations for starting this Blog…it’s very nice !
    Welcome to Gujarati WebJagat !
    I am bit late to express my feelings…but I really wish you well.
    Thanks for your 1st visit/comment on Chandrapukar.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope you will REVISIT my Blog & even INFORM others of my Blog !

    Comment by chandravadan — મે 24, 2012 @ 6:09 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.